ઇમ્યુનિટી વધારવા માટેની આ 5 મહત્વપૂર્ણ ટીપ્સ

🏋️ *ઇમ્યુનિટી વધારવા માટેની આ 5 મહત્વપૂર્ણ ટીપ્સ જરૂર ફોલો કરો* 👌
〰️ આ માહિતી દરેક લોકો સુધી જરૂર શેર કરજો 🤝



*✨ 1️⃣ ઇમ્યુનિટી બૂસ્ટ ટીપ્સ*
🫖 સવારે ગરમ પાણીમાં આદુ + તુલસી ઉકાળી પીવું
💪 રોગપ્રતિકારક શક્તિ વધે
😷 શરદી–ઉધરસથી બચાવે


*✨ 2️⃣ પ્રદૂષણથી ફેફસાંને બચાવો*
🌬️ રોજ 1 વાર તુલસી + મરી + આદુનો કઢો
🫁 ફેફસા શુદ્ધ રહે
🎤 ગળાની ખરાશમાં રાહત


*✨ 3️⃣ રાત્રે હળદર દૂધ*
🥛 સૂતા પહેલા ગરમ હળદર દૂધ
🔥 શરીરમાં ગરમાવો વધે
💪 ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને

*✨ 4️⃣ શિયાળામાં ખાસ કાળજી*
🧣 ઠંડામાં કાચું સલાડ ઓછું
🍲 ગરમ અને તાજું ભોજન
🕗 રાત્રિભોજન 8 વાગ્યા પહેલાં


*✨ 5️⃣ ગળાની ખરાશ / ઉધરસ*
🍇 શેકેલી કિસમિસ + કાળી મરી + સેંધા મીઠું
🌙 રાત્રે લેવાથી તરત રાહત

*✨ 6️⃣ દૈનિક રૂટિન*
🌞 સવારની હળવી ચાલ
🫗 દિવસમાં 8–10 ગ્લાસ ગરમ પાણી
😴 સૂતા પહેલાં મોબાઇલ ઓછો વાપરવો
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

*(સાચવી રાખો વાંચી આગળ 20 લોકો ને સેન્ડ કરતા રહો......)*
🙏🏻♥️🙏🏻

Comments

Popular posts from this blog

💔 શિયાળામાં હાર્ટએટેક* કેમ વધારે આવે છે ?? 😱

मोदी ने भारत के मुसलमानों को 'घुसपैठिया' क्यों कहा? क्योंकि वह कर सकता था.

पहलगाम आतंकी हमला LIVE: सऊदी अरब की अपनी यात्रा बीच में छोड़कर दिल्ली पहुंचे पीएम मोदी

आतंकवादियों ने मोदी को कोसा, मेरे पिता को गोली मारने से पहले उनसे इस्लामी आयत पढ़ने को कहा: बेटी

"भारत में पीएम मोदी से मिलने के लिए उत्सुक हूं": एलोन मस्क

महाकुंभ आज शिवरात्रि स्नान के साथ समाप्त हो गया

अमित शाह का इंजीनियरिंग, मेडिकल शिक्षा तमिल में देने का आह्वान और जमीनी हकीकत