ઇમ્યુનિટી વધારવા માટેની આ 5 મહત્વપૂર્ણ ટીપ્સ
🏋️ * ઇમ્યુનિટી વધારવા માટેની આ 5 મહત્વપૂર્ણ ટીપ્સ જરૂર ફોલો કરો* 👌 〰️ આ માહિતી દરેક લોકો સુધી જરૂર શેર કરજો 🤝 *✨ 1️⃣ ઇમ્યુનિટી બૂસ્ટ ટીપ્સ* 🫖 સવારે ગરમ પાણીમાં આદુ + તુલસી ઉકાળી પીવું 💪 રોગપ્રતિકારક શક્તિ વધે 😷 શરદી–ઉધરસથી બચાવે *✨ 2️⃣ પ્રદૂષણથી ફેફસાંને બચાવો* 🌬️ રોજ 1 વાર તુલસી + મરી + આદુનો કઢો 🫁 ફેફસા શુદ્ધ રહે 🎤 ગળાની ખરાશમાં રાહત *✨ 3️⃣ રાત્રે હળદર દૂધ* 🥛 સૂતા પહેલા ગરમ હળદર દૂધ 🔥 શરીરમાં ગરમાવો વધે 💪 ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને *✨ 4️⃣ શિયાળામાં ખાસ કાળજી* 🧣 ઠંડામાં કાચું સલાડ ઓછું 🍲 ગરમ અને તાજું ભોજન 🕗 રાત્રિભોજન 8 વાગ્યા પહેલાં *✨ 5️⃣ ગળાની ખરાશ / ઉધરસ* 🍇 શેકેલી કિસમિસ + કાળી મરી + સેંધા મીઠું 🌙 રાત્રે લેવાથી તરત રાહત *✨ 6️⃣ દૈનિક રૂટિન* 🌞 સવારની હળવી ચાલ 🫗 દિવસમાં 8–10 ગ્લાસ ગરમ પાણી 😴 સૂતા પહેલાં મોબાઇલ ઓછો વાપરવો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ *(સાચવી રાખો વાંચી આગળ 20 લોકો ને સેન્ડ કરતા રહો......)* 🙏🏻♥️🙏🏻